
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2026ના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે બુધવાર, 16 સપ્ટેમ્બર 2026ના રોજ જોરદાર તેજી જોવા મળી રહી છે.

Gold - Silver Price: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન સંઘર્ષને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોમવારે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી. સોના અને ચાંદી બંનેના ભાવમાં શરૂઆતના કારોબારમાં 1 ટકાથી વધુ સુધીનો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળતા સોના-ચાંદીની માંગને ટેકો મળી રહ્યો છે.

Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બુધવારે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. સુરક્ષિત રોકાણની વધતી માંગ અને કેન્દ્રીય બેંકોની સતત ખરીદીથી કિંમતી ધાતુઓને સપોર્ટ મળ્યો છે. બીજી તરફ, રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારીના મહત્વપૂર્ણ આંકડા પર છે, જે ફેડરલ રિઝર્વની આગામી વ્યાજદર નીતિ અંગે સંકેત આપી શકે છે.

Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં આશરે 1.20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

MCX Gold Silver Price Drop June 2026: જૂન 2026 દરમિયાન સોના અને ચાંદીમાં રોકાણ કરવાની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન મહિનામાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹15,065નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹44,778 સુધી સસ્તી થઈ છે. 1 જૂન 2026ના...

કેન્દ્ર સરકારે કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં મોટો વધારો કરતા તેની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે. બુધવારે સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારો અને જ્વેલરી બજારમાં ચિંતા સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સવારે 10 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ 561 રૂપિયા અથવા 0.37 ટકાના વધારા સાથે 1,54,224 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આજના કારોબારમાં સોનાએ 1,53,851 રૂપિયાનું નીચલું અને 1,54,243 રૂપિયાનું ઊંચું સ્તર સ્પર્શ્યું હતું.