G

Gold Jewellery Theft

Ankleshwar News: અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, રૂપિયા 5.95 લાખના સોના-રોકડની ચોરી

Ankleshwar News: અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, રૂપિયા 5.95 લાખના સોના-રોકડની ચોરી

Ankleshwar News: અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 5,95,950ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Kunjan Shukal
Rajkot: 16.70 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, વૃદ્ધાની કેરટેકર જ નીકળી ચોર

Rajkot: 16.70 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, વૃદ્ધાની કેરટેકર જ નીકળી ચોર

Rajkot: રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં વૃદ્ધાની સેવા અને સારસંભાળ માટે રાખવામાં આવેલી કેરટેકર મહિલાએ જ વિશ્વાસઘાત કરીને લાખોની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. માલવિયાનગર પોલીસ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપી મહિલાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે.

Rahul Desai
સુરતના નક્ષત્ર સેફ હાઉસમાં ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરીથી ખળભળાટ, ત્રણેય બ્રાન્ચ પર લોકરધારકોની ભીડ

સુરતના નક્ષત્ર સેફ હાઉસમાં ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરીથી ખળભળાટ, ત્રણેય બ્રાન્ચ પર લોકરધારકોની ભીડ

સુરતમાં સેફ લોકરની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. સિંગણપોરના નક્ષત્ર સેફ હાઉસમાંથી કરોડો રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાના મામલાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. લોકરધારકોમાં ચિંતા ફેલાતા મોટી સંખ્યામાં લોકો પોતાની કિંમતી વસ્તુઓની તપાસ કરવા બ્રાન્ચ પર દોડી આવ્યા હતા, ત્યારે પોલીસે સંચાલક પિતા-પુત્રો સહિત ચાર લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

Rahul Desai