G

GlobalPolitics

Global Politics: હોમુઝમાં યુદ્ધનો પડછાયો, સ્વેઝ પર ચીનની નજર! બદલાઈ રહ્યું છે મિડલ ઈસ્ટનું પાવર મેપ

Global Politics: હોમુઝમાં યુદ્ધનો પડછાયો, સ્વેઝ પર ચીનની નજર! બદલાઈ રહ્યું છે મિડલ ઈસ્ટનું પાવર મેપ

Global Politics: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે હોમુઝ વિસ્તારમાં ફરીથી સૈન્ય સંઘર્ષ તેજ બન્યો છે, તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ એક દાયકા બાદ ઇજિપ્ત પહોંચ્યા છે.

Nisha Parmar
ટ્રમ્પનો મોટો દાવો: અમેરિકા-ઈરાન શાંતિ કરાર હવે અંતિમ તબક્કામાં

ટ્રમ્પનો મોટો દાવો: અમેરિકા-ઈરાન શાંતિ કરાર હવે અંતિમ તબક્કામાં

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpના એક મોટા દાવાએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેનો શાંતિ કરાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મધ્ય પૂર્વના અનેક દેશોના નેતાઓ સાથે થયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓ બાદ આ કરારને લઈને મોટી પ્રગતિ થઈ હોવાનું જણાવાયું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલ્લું મૂકવાની સંભાવનાએ વિશ્વભરના તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવી ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

Rahul Desai
ટ્રમ્પની ચીન મુલાકાત પૂર્ણ થતાં જ પુતિનની ચીન યાત્રાની જાહેરાત, વૈશ્વિક રાજનીતિમાં વધશે ગરમાવો

ટ્રમ્પની ચીન મુલાકાત પૂર્ણ થતાં જ પુતિનની ચીન યાત્રાની જાહેરાત, વૈશ્વિક રાજનીતિમાં વધશે ગરમાવો

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રપતિ Xi Jinping ના આમંત્રણ પર પુતિન 19થી 20 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાતે આવશે. ક્રેમલિનના નિવેદન મુજબ આ મુલાકાત ચીન-રશિયા મિત્રતા સંધિના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાઈ રહી છે. વર્ષ 2001માં બંને દેશો વચ્ચે આ વ્યૂહાત્મક સહયોગની સંધિ થઈ હતી.

Rahul Desai