
Gujarat Ropeway Tourism: ગુજરાતના પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા માટેની રોપ-વે એટલે કે ‘ઉડન ખટોલા’ની સુવિધા યાત્રાળુઓ અને પ્રવાસીઓમાં સતત લોકપ્રિય બની રહી છે. વર્ષ 2025-26 દરમિયાન ગિરનાર,...

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગિરનાર રોપવે સતત આઠમા દિવસે પણ બંધ રહ્યો છે. ગિરનાર પર્વત પર હાલ 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જૂનાગઢના ગિરનાર વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભક્તો, પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભયનું કારણ બનેલા સિંહને વન વિભાગે સફળ ઓપરેશન બાદ પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. વન વિભાગ, ટ્રેકર્સ અને પશુચિકિત્સકોની સંયુક્ત ટીમે કલાકો સુધી ચાલેલા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન બાદ સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરી સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો.