
Gandhinagar News : રાજ્યમાં ગેરકાયદેસર દવાના સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી Praful Pansheriyaએ જણાવ્યું કે નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. સમગ્ર કાર્યવાહી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ રહી છે.