
Jos Buttler: શ્રીલંકા સામે 3 મેચની T20 સિરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જોસ બટલરે એક એવી સિદ્ધિ હાંસલ કરી, જે અત્યાર સુધી T20 ક્રિકેટમાં કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયા પાસેથી સતત શાનદાર પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ નવી સીઝનની શરૂઆત જ નિરાશાજનક રહી છે. આયર્લેન્ડ બાદ હવે ઇંગ્લેન્ડ સામે પણ T20 શ્રેણીમાં હાર મળતા ટીમના પ્રદર્શન, કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સતત પાંચ મેચમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટમાં આત્મમંથનની માંગ ઉઠી છે.

India vs England ODI Series 2026: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 14 જુલાઈથી ત્રણ મેચોની ODI સિરીઝ શરૂ થવાની છે. આ મહત્વપૂર્ણ શ્રેણી માટે હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા પોતાની ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની ODI ટીમની કમાન ફરી...