E

Encroachment Drive

અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો સામે AMCની કાર્યવાહી, 18 વાહનો લોક કરી રૂ.15 હજારનો દંડ વસૂલ્યો

અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો સામે AMCની કાર્યવાહી, 18 વાહનો લોક કરી રૂ.15 હજારનો દંડ વસૂલ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર રસ્તાઓ પરના અનધિકૃત પાર્કિંગ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ડમરૂ સર્કલ, કારગીલ પેટ્રોલ પંપ, હાઇકોર્ટ, ગોતા ચાર રસ્તા, પકવાન, જજીસ બંગલો, માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ અને બોપલ BRTS સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી.

Rahul Desai
નિકોલમાં ટ્રાફિક દબાણ હટાવવા ગયેલી AMC એસ્ટેટ ટીમ પર હુમલો

નિકોલમાં ટ્રાફિક દબાણ હટાવવા ગયેલી AMC એસ્ટેટ ટીમ પર હુમલો

AMC Estate Team Attack Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન AMCની એસ્ટેટ ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મનમોહન ચાર રસ્તાથી અટલ આવાસ સુધી ટ્રાફિક દબાણ દૂર કરવા AMC દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ ઉગ્ર બની ગયા હતા. માહિતી અનુસાર, દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં જ કેટલાક લોકોએ AMCની એન્ફોર્સમેન્ટ ટીમ પર...

Rupin Bakraniya