
Jamnagar Court News : જામનગર જિલ્લાના સિક્કા ગામમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

Firozabad Aarav Murder Case: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં દોઢ વર્ષના માસૂમ આરવની અત્યંત નિર્દયી હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં આરોપી વિરાજ પાઠકને ફાંસીની સજા ફટકારી છે. ઘટનાના માત્ર 41 દિવસમાં ચુકાદો આવતા આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 30 મેના રોજ શિકોહાબાદની યાદવ કોલોનીમાં દોઢ વર્ષના આરવને આરોપી વિરાજ પાઠકે ટોફી અપાવવાના બહાને પોતાની સાથે લઈ જઈ...

ગુજરાત હાઇકોર્ટે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે. કોર્ટે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા જાળવી રાખી છે. સાથે જ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.