
Mumbai: મુંબઈમાં DRIએ ન્યૂયોર્કથી આવેલા કુરિયર પાર્સલમાંથી 7.85 કિલો હશીશ જપ્ત કર્યું છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

નાર્કોટિક્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં લવાયેલા 20 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેમાં 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ટ્રોલી બેગમાં છુપાવી ભારત લાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.