C

CNG ભાવ વધારો

Delhi CNG Price : દિલ્હી-NCR માં CNG ગેસના ભાવમાં રૂ.4 નો વધારો, સ્થાનિકોને મોંઘવારીનો વધુ એક માર

Delhi CNG Price : દિલ્હી-NCR માં CNG ગેસના ભાવમાં રૂ.4 નો વધારો, સ્થાનિકોને મોંઘવારીનો વધુ એક માર

Delhi CNG Price : દિલ્હી-NCRમાં CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.

Vivek Shah
અમદાવાદમાં CNGના ભાવમાં રૂ.4નો વધારો, રિક્ષા ચાલકોએ ભાડા વધારાની કરી માંગ

અમદાવાદમાં CNGના ભાવમાં રૂ.4નો વધારો, રિક્ષા ચાલકોએ ભાડા વધારાની કરી માંગ

અમદાવાદ શહેરમાં CNG ગેસના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. CNGના ભાવમાં રૂ.4નો વધારો થતાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધી છે અને તેમણે આ સ્થિતિને "પડ્યા પર પાટુ" જેવી ગણાવી છે.

Growth Now News
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો, 10 દિવસમાં ત્રીજી વખત ભાવ વધ્યા

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો, 10 દિવસમાં ત્રીજી વખત ભાવ વધ્યા

Petrol Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી સીએનજીનો દર 80.09 રૂપિયા હતો, જે હવે વધીને 81.09 રૂપિયા થઈ ગયો છે. દરમિયાન, સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કર્યો છે. એકંદરે, છેલ્લા 10 દિવસમાં ભાવમાં આશરે 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

Rupin Bakraniya