
PM Modi: ESTIC 2026માં પીએમ મોદીએ કહ્યું કે હવે અમારું લક્ષ્ય ભારત માટે, વિશ્વ માટે, આજ માટે અને આવતીકાલ માટે નવી ટેકનોલોજી બનાવવાનું અને તેની દિશા નક્કી કરવાનું છે.

India International Water Week 2026: જળ સુરક્ષા, જળ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનના પડકારો અંગે ચર્ચા માટે 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક-2026નો પ્રારંભ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થયો છે. ઉપરાષ્ટ્રપતિ...

દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં હાજર NDAના સાથી નેતાઓને પોતાના હાથે ઝાલમુરી પીરસી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ PM મોદીને ઝાલમુરી પીરસી હતી.