
Ahmedabad Flood Relief Package 2026: જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. અસરગ્રસ્ત વેપાર-ધંધાને ફરી શરૂ કરવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે ‘રાજ્ય સહાય પેકેજ-2026’ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ અસરગ્રસ્ત એકમોને તેમની...

Ahmedabad Bopal Flood: અમદાવાદ શહેરમાં અવિરત ભારે વરસાદને કારણે બોપલ વિસ્તાર જળબંબાકાર બન્યો છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારમાં પહોંચી જાતે જ સ્થળ નિરીક્ષણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ,...