હ

હિમાલય

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા બની રૂપમણી ગઢ, મુખ્યમંત્રીએ કર્યું સન્માન

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા બની રૂપમણી ગઢ, મુખ્યમંત્રીએ કર્યું સન્માન

આસામની રૂપમણી ગઢે માઉન્ટ એવરેસ્ટ સર કરીને રાજ્યની પ્રથમ મહિલા તરીકે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ શાનદાર સિદ્ધિ બદલ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સન્માન કર્યું હતું અને આસામ પોલીસમાં નોકરી આપવાની પણ જાહેરાત કરી છે. રૂપમણીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

Growth Now News
‘Gen Z એટલે રાષ્ટ્ર પ્રથમ’, વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમમાં યુવાનોએ PM મોદીને સંભળાવ્યા સરહદી ગામોના અનુભવો

‘Gen Z એટલે રાષ્ટ્ર પ્રથમ’, વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમમાં યુવાનોએ PM મોદીને સંભળાવ્યા સરહદી ગામોના અનુભવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026’ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ‘માય ભારત’ના સ્વયંસેવકોએ સરહદી ગામોની મુલાકાત દરમિયાન મેળવેલા અનુભવો વડાપ્રધાન સાથે શેર કર્યા અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

Growth Now News