
America: અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના ઓરોરા શહેરમાં હિન્દુ મંદિર પર ફાયરિંગ કરવાના કથિત ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે 19 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

America : ઓહાયો રાજ્યના ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે મંદિર પર ઈંટો ફેંકીને હુમલો કર્યો હતો.