
Vibrant Gujarat 2027: ગુજરાત સરકારે VGGSની 11મી સીઝન માટે વૈશ્વિક રોકાણ આકર્ષવા અભિયાન શરૂ કર્યું છે. ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન ઉચ્ચસ્તરીય ડેલીગેશન 22 દેશની મુલાકાત લેશે.

Gujarat Semiconductor Hub: 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના અનેક નવા આયામો સર...

PDEU SEQUENCE 2026: પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે અદ્યતન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ એક્શન જેવા મહત્વપૂર્ણ વિષયો પર ‘Summit of the Future: SEQUENCE 2026’નું...

Gujarat Semiconductor Design Ecosystem: ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બને તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શનમાં તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), બેંગલુરુના સહયોગથી આજે પ્રસ્તાવિત ChipIN...