
ભારતે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન નિકાસ ક્ષેત્રે નવો રેકોર્ડ બનાવ્યો છે. તાજા આંકડા અનુસાર, એપ્રિલથી જૂન દરમિયાન દેશમાંથી સ્માર્ટફોનની નિકાસ લગભગ 10 અબજ ડોલર સુધી પહોંચી છે. આ નિકાસમાં એપલના આઇફોન શિપમેન્ટનો સૌથી મોટો ફાળો રહ્યો છે.

નવી દિલ્હી: વૈશ્વિક ટેક કંપની સેમસંગ (Samsung) એ અમેરિકામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરીને ટેક જગતમાં ચકચાર મચાવી છે. અહેવાલો અનુસાર કંપનીએ અમેરિકાના વિવિધ ઓફિસોમાંથી આશરે 800 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય આર્થિક મંદી કે વ્યવસાયમાં નુકસાનને કારણે લેવામાં આવ્યો નથી. સેમસંગ પોતાના અમેરિકન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ હેડક્વાર્ટરને ન્યૂ જર્સીથી ટેક્સાસના પ્લાનો (Plano) શહેરમાં સ્થળાંતર...