
Delimitation Bill 2026: લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.

Delimitation Bill 2026: કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત અને સીમાંકન બિલને મંજૂરી આપી છે. લોકસભાની મહત્તમ બેઠકો 850 સુધી વધારવાની અને 2029થી 33% અનામતની યોજના છે.