સ

સરકારી શાળા

Amreli School Teacher :  અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના! સરકારી શાળાના શિક્ષક સામે દુષ્કર્મના આરોપ

Amreli School Teacher : અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના! સરકારી શાળાના શિક્ષક સામે દુષ્કર્મના આરોપ

Amreli School Teacher : અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં શિક્ષણ જગતને ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Vivek Shah
રિલાયન્સ ફાઉન્ડેશન–અક્ષયપાત્રની પહેલને જામનગર કલેક્ટરે બિરદાવી, 23 હજાર વિદ્યાર્થીઓને દરરોજ મળે છે પૌષ્ટિક ભોજન

રિલાયન્સ ફાઉન્ડેશન–અક્ષયપાત્રની પહેલને જામનગર કલેક્ટરે બિરદાવી, 23 હજાર વિદ્યાર્થીઓને દરરોજ મળે છે પૌષ્ટિક ભોજન

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ અને અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સંચાલિત શ્રી PM પોષણ મધ્યાહ્ન ભોજન યોજનાના મેગા કિચનની જામનગર કલેક્ટર પરિમલ પંડ્યાએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે મેગા કિચનની સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સમગ્ર સંચાલન વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આ કામગીરીને સરાહનીય ગણાવી પ્રશંસા કરી હતી.

Growth Now News
પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવશે યોગી સરકાર, ‘કેચ-અપ શિક્ષણ અભિયાન’ને મળશે નવી ગતિ

પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવશે યોગી સરકાર, ‘કેચ-અપ શિક્ષણ અભિયાન’ને મળશે નવી ગતિ

લખનૌ, 26 જુલાઈ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશ સરકારે પાયાના શિક્ષણમાં વિદ્યાર્થીઓ વચ્ચે રહેલા લર્નિંગ ગેપને દૂર કરવા માટે ‘કેચ-અપ શિક્ષણ અભિયાન’ને વધુ અસરકારક બનાવવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ સરકારી શાળાઓ, BRC, BSA કચેરીઓ અને DIETમાં કેચ-અપ શિક્ષણ, નિપુણ લક્ષ્ય, વર્ગખંડ શિક્ષણની 10 અસરકારક પદ્ધતિઓ અને રીડિંગ કેમ્પેન સાથે જોડાયેલી IEC સામગ્રી 31 જુલાઈ સુધી પ્રદર્શિત કરવામાં આવશે.

Growth Now News
પ્રગતિ યાત્રા અંતર્ગત રિવાબા જાડેજાની શાળા મુલાકાત, સરકારી શિક્ષણને આપ્યું પ્રોત્સાહન

પ્રગતિ યાત્રા અંતર્ગત રિવાબા જાડેજાની શાળા મુલાકાત, સરકારી શિક્ષણને આપ્યું પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાલી રહેલી પ્રગતિ યાત્રા અંતર્ગત ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જામનગરની શાળા નંબર-31ની મુલાકાત લીધી હતી. 78 વિધાનસભા વિસ્તારની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળા તરીકે ઓળખાતી આ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને તેમણે શિક્ષણની ગુણવત્તાનો તાગ મેળવ્યો હતો.

Rupin Bakraniya