
રાજકોટ: શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં ₹268 કરોડથી વધુના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે વિકાસની સાથે સંસ્કાર, પર્યાવરણ અને ગુણવત્તાયુક્ત કામ પર વિશેષ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં રાજકોટના જૂના દિવસોને યાદ કરતાં રમૂજી અંદાજમાં જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે શહેરમાં પાણીની સ્થિતિ અત્યંત...

Yogi Adityanath Shamli Development Projects: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શામલીમાં 581 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ 89 વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે આયોજિત જાહેરસભામાં તેમણે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહાર કરતાં બંને પક્ષોને 'જિન્નાના ઉપાસક' ગણાવ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે વર્ષ 2017 પહેલાં રાજ્યમાં વિકાસના કામો અટવાયેલા હતા...