
Ladakh Development Projects: લદ્દાખની કનેક્ટિવિટી, વીજળી, હવાઈ સેવા અને જળસંગ્રહ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.

Indian Army : ભારતીય સેનાના જવાનોને ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા ઉપલબ્ધ કરાવવા માટે 'ભારત રાઈસ' પહેલની શરૂઆત કરવામાં આવી છે.

Ladakh: કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને લદ્દાખમાં આવેલી 28 જગ્યાઓ અને ભૌગોલિક રચનાઓને ભારતીય સર્વેક્ષણ વિભાગના સત્તાવાર નકશા પર તેમના માનક નામો સાથે ચિહ્નિત કરી છે.

કલમ 370 અને 35A હટાવ્યાને 7 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં થયેલા બદલાવનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ સાત વર્ષ દરમિયાન બંને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.

નવી દિલ્હી: સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારણા માટે જાણીતા સોનમ વાંગચુકે લદ્દાખ પરત ફરતી વખતે પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. આ અનુભવ બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને ભારતીય રેલવે અને વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે આર્ચ બ્રિજની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. વીડિયોમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે તેમને ટ્રેનમાં મુસાફરી કરવી હંમેશા ગમે...

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ પર ફરી એકવાર તણાવ વધે તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને ભારતીય સરહદ નજીક પોતાના સૌથી આધુનિક J-20 'માઇટી ડ્રેગન' સ્ટીલ્થ ફાઇટર જેટની તૈનાતી નોંધપાત્ર રીતે વધારી છે. જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈની શરૂઆતમાં બે મહત્વના એરબેઝ પર કુલ 11 J-20 ફાઇટર જેટ જોવા મળ્યા...