
Surat: સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત રેગિંગને લઈને ફરિયાદ સામે આવી છે. સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટરોને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે ડીનને નનામી અરજી આપી.

Rajkot Civil Hospital ફરી એકવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા મહિલા તબીબ સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ હોસ્પિટલ પરિસરમાં તણાવનો માહોલ સર્જાયો