ર

રથયાત્રા

અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રા, ‘દ્રૌપદી ચીરહરણ’નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર

અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રા, ‘દ્રૌપદી ચીરહરણ’નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર

Ankleshwar Janmashtami Rath Yatra: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની સમગ્ર પંથકમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન...

Rupin Bakraniya
રથયાત્રા પૂર્વે ઝડપાયેલા આતંકીઓની વડોદરા કડી: સયાજીગંજની હોટેલમાં રોકાયા હોવાનો ખુલાસો

રથયાત્રા પૂર્વે ઝડપાયેલા આતંકીઓની વડોદરા કડી: સયાજીગંજની હોટેલમાં રોકાયા હોવાનો ખુલાસો

રથયાત્રા પૂર્વે ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકવાદીઓના કેસમાં મહત્વની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ઝડપાયેલા આતંકીઓ પૈકી બે આતંકવાદીઓ વડોદરા ખાતે રોકાયા હતા. બંને આતંકીઓ સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટેલમાં રોકાયા હોવાની માહિતી તપાસ એજન્સીઓને મળી છે.

Growth Now News
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય "એકતા બાઈક રેલી"નું આયોજન

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય "એકતા બાઈક રેલી"નું આયોજન

અમદાવાદ: ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય **'એકતા બાઈક રેલી'**નું આયોજન કરવામાં આવ્યું. રેલીનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો. આ રેલીનો પ્રારંભ પ્રેમદરવાજા ચોકી, માધુપુરા ખાતેથી કરવામાં આવ્યો હતો. શહેર પોલીસના અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર...

Rupin Bakraniya