
UCC Law : ગુજરાતમાં સમાન નાગરિક ધારા (UCC)ને કાયદાકીય સ્વરૂપ આપવાની ચર્ચા વચ્ચે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Gujarat Uniform Civil Code 2026: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે. મંજૂરી બાદ કાયદો ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાએ માર્ચ 2026માં...