
Hanumant Samvedana: મોરારિબાપુએ આસામ અને વિસાવદરના માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા 28 લોકોના પરિવારોને કુલ 4.20 લાખ રૂપિયાની હનુમંત સંવેદના સહાય જાહેર કરી.

મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું જોરદાર જામ્યું છે અને અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મહારાષ્ટ્રમાં પણ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ નજીક આવેલા માનખૂરદ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 7...