
Ahmedabad Police : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલા ‘No Drugs in Ahmedabad City’ અભિયાન અંતર્ગત LCB ઝોન-7 દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Ahmedabad: શહેરના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ SOG દ્વારા ડ્રગ્સ સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOGની ટીમે ઓઢવ વિસ્તારમાંથી 160 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

Ahmedabad Crime Branch NDPS Action: ગેરકાયદેસર નશાકારક પદાર્થોના નેટવર્ક સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા 12 દિવસ દરમિયાન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ...

Rajkot SOG Mephedrone Drug Seizure: રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 37.51 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ ₹1,17,530નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે અગાઉ પણ NDPS...