
Kutch: માંડવીના મોટા ભાડિયા ગામની ખેડૂત પરિવારની દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી. સમગ્ર ગુજરાતમાંથી ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર એકમાત્ર ખેલાડી બની છે.

Surat : સુરત જિલ્લામાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. માંડવી તાલુકામાં દૂધમોગરા મંદિર નજીક ટ્રક સાથે થયેલા અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી

સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે વિવિધ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. માંડવી તાલુકાના આમલી ડેમમાં પણ પાણીની ભારે આવક નોંધાતા ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી છોડવામાં આવતું પાણી વરેહ નદી મારફતે તાપી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે.

સુરત જિલ્લામાં સતત વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. માંડવી તાલુકાના આમલી ડેમમાં પાણીની સપાટી વધતા ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી નિયંત્રિત માત્રામાં પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.