
Valsad ના નાનાપોંઢા તાલુકાના માંડવા ગામમાં સ્ટોન ક્રશર ક્વોરીને લઈને વિવાદ વકર્યો છે. ગ્રામસભામાં સર્વાનુમતે ક્વોરી બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવા છતાં ક્વોરી ધમધમી રહી છે.

Valsad Drain Collapse: વિકાસના દાવાઓ વચ્ચે વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના માંડવા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના કાપરુનિયા ફળિયામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નાળું કામ પૂર્ણ થયાના માત્ર 20 દિવસમાં જ ધસી પડતાં બાંધકામની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાપરુનિયા ફળિયામાં તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે નાળાનું નિર્માણ કરવામાં આવ્યું...