ભ

ભુવનેશ્વર કુમાર

અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારનો તોડ્યો રેકોર્ડ, સૌથી વધુ વિકેટ લઈને રચ્યો ઈતિહાસ

અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારનો તોડ્યો રેકોર્ડ, સૌથી વધુ વિકેટ લઈને રચ્યો ઈતિહાસ

ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી, પહેલી વિકેટ સાથે તેને ભુવનેશ્વરના રેકોર્ડની બરાબરી કરી અને બીજી વિકેટ સાથે તેને ભુવનેશ્વરનો રેકોર્ડ તોડી નાખ્યો.

Nancy Shukal
Bhuvneshwar Kumarએ વાપસી બાદ હાંસલ કરી મોટી સિદ્ધિ,  આ મામલે નંબર-1 બોલર બન્યો

Bhuvneshwar Kumarએ વાપસી બાદ હાંસલ કરી મોટી સિદ્ધિ, આ મામલે નંબર-1 બોલર બન્યો

Bhuvneshwar Kumarએ ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝની પહેલી મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરી. પાવરપ્લેમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલર બન્યો.

Nancy Shukal
Hong Kong Sixes 2026: કૃણાલ પંડ્યાને સોંપવામાં આવી કેપ્ટનશીપ, આ સ્ટાર ખેલાડીને ટીમમાં મળી જગ્યા

Hong Kong Sixes 2026: કૃણાલ પંડ્યાને સોંપવામાં આવી કેપ્ટનશીપ, આ સ્ટાર ખેલાડીને ટીમમાં મળી જગ્યા

Hong Kong Sixes 2026 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં પસંદગીને કારણે ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.

Nancy Shukal
IND Vs NZ: ભુવનેશ્વર કુમાર 4 વર્ષ પછી પરત ફર્યો, ન્યુઝીલેન્ડ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

IND Vs NZ: ભુવનેશ્વર કુમાર 4 વર્ષ પછી પરત ફર્યો, ન્યુઝીલેન્ડ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

IND Vs NZ: BCCIએ ન્યુઝીલેન્ડમાં રમાનારી T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ સિરીઝ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે.

Nancy Shukal
Bhuvneshwar Kumar બન્યો કેપ્ટન, આ ટુર્નામેન્ટમાં સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન

Bhuvneshwar Kumar બન્યો કેપ્ટન, આ ટુર્નામેન્ટમાં સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન

Bhuvneshwar Kumar: ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને હોંગકોંગ સિક્સીસ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

Nancy Shukal