
INS Mangrol Ship : ભારતીય નૌસેનાની દરિયાઈ સુરક્ષા ક્ષમતામાં વધુ વધારો થયો છે. સ્વદેશી યુદ્ધજહાજ 'મંગરોલ'ને સોમવાર, 12 ઓક્ટોબર 2026ના રોજ ભારતીય નૌસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું.

Delhi : મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચરની ખરીદી માટે ₹661.50 કરોડનો કરાર કર્યો છે.

Defence Project: ભારત ₹80,000 કરોડથી વધુના મહત્વાકાંક્ષી સંરક્ષણ પ્રોજેક્ટને અંતિમ મંજૂરીના તબક્કા સુધી લઈ આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જર્મનીની ભાગીદારીમાં ભારતમાં 6 અત્યાધુનિક પરંપરાગત સબમરીન બનાવવામાં આવશે.

INS Trishul : ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાનારા દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ 'વરૂણ'ના 24મા સંસ્કરણમાં INS ત્રિશૂલ ભાગ લેશે. આ અભ્યાસ દરમિયાન બંને દેશોની નૌસેનાઓ સમુદ્રમાં સંયુક્ત તાલીમ કરશે.

Submarina Deal : જર્મનીના ભારત ખાતેના રાજદૂત ડૉ. જાસ્પર વિકે બુધવારે જણાવ્યું કે જરૂરી દસ્તાવેજો અંગે જર્મન પક્ષે સહમતિ આપી દીધી, હવે ભારતની આંતરિક મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ છે.

Indian Navy : ભારતીય તટરક્ષક દળે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 23 સપ્ટેમ્બરે સ્વદેશમાં ડિઝાઈન અને નિર્મિત ACV H-562ને ભારતીય તટરક્ષક દળના કાફલામાં સામેલ કરાયું.