
BRICS Youth Delegation Statue of Unity: ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ BRICS દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી...

જાતિ આધારિત રાજકારણ, પ્રાદેશિક ઓળખ અને ઇતિહાસને લઈને ચાલી રહેલી રાષ્ટ્રીય ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુ પૂર્ણિમાના અવસરે વિભાજનકારી શક્તિઓ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જ્યારે પણ વિકાસ અને વૈભવ તરફ આગળ વધ્યું છે, ત્યારે દેશને અંદર અને બહારથી નબળો પાડવાના પ્રયાસો થયા છે. તેમણે લોકોને આવી શક્તિઓથી સાવચેત રહેવાની અપીલ કરી હતી.