ભ

ભારત સુરક્ષા

બાંગ્લાદેશની નવી ચાલ!, ભારતીય સરહદ નજીક છાવણી બનાવવી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

બાંગ્લાદેશની નવી ચાલ!, ભારતીય સરહદ નજીક છાવણી બનાવવી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Bangladesh New Cantonment : ઢાકા: બાંગ્લાદેશ દ્વારા ભારત અને મ્યાનમારની સરહદ નજીક નવા સૈન્ય કેમ્પ (છાવણી)ના વિકાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, જેના કારણે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. મળતી માહિતી મુજબ, બાંદરબન જિલ્લાના નાઇખોંગછારી વિસ્તારમાં નવા સૈન્ય કેન્દ્ર માટે જમીનનું...

Rupin Bakraniya
ચીનનું 5000 કિમી રેન્જનું શક્તિશાળી રડાર સક્રિય, ભારતની સુરક્ષા માટે વધી ચિંતા

ચીનનું 5000 કિમી રેન્જનું શક્તિશાળી રડાર સક્રિય, ભારતની સુરક્ષા માટે વધી ચિંતા

China LPAR Radar India Security: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યૂહાત્મક તણાવ વચ્ચે ચીને મ્યાનમાર સરહદ નજીક આવેલા પોતાના યુનાન પ્રાંતમાં અત્યાધુનિક લાર્જ ફેઝ્ડ એરે રડાર (LPAR) સક્રિય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. 5000 કિલોમીટરથી વધુ રેન્જ ધરાવતું આ રડાર ભારતના મિસાઇલ પરીક્ષણો તેમજ હિંદ મહાસાગરના વિશાળ વિસ્તાર પર નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. રક્ષા ક્ષેત્રના જાણકારોના મતે આ...

Rupin Bakraniya
ભારતીય સેનાને મળશે નવી તાકાત, 52 હજાર કરોડ રૂપિયાની રક્ષા ખરીદી યોજનાઓને મંજૂરી

ભારતીય સેનાને મળશે નવી તાકાત, 52 હજાર કરોડ રૂપિયાની રક્ષા ખરીદી યોજનાઓને મંજૂરી

India Defence Procurement Approval 52000 Crore: ભારતની સૈન્ય શક્તિને વધુ આધુનિક અને ઘાતક બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં આશરે ₹52,000 કરોડની રક્ષા ખરીદી યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી (Acceptance of Necessity - AoN) આપવામાં આવી છે. આ મંજૂરી બાદ ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાને અનેક અત્યાધુનિક હથિયાર પ્રણાલીઓ,...

Rupin Bakraniya
મંદિરો અને રેલ્વે સ્ટેશનોને નિશાન બનાવી શકે છે ખાલિસ્તાની આતંકવાદીઓ, ગુપ્તચર વિભાગે એલર્ટ જારી કર્યું

મંદિરો અને રેલ્વે સ્ટેશનોને નિશાન બનાવી શકે છે ખાલિસ્તાની આતંકવાદીઓ, ગુપ્તચર વિભાગે એલર્ટ જારી કર્યું

દેશની સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુપ્તચર વિભાગે ઉત્તરાખંડથી લઈને દિલ્હી સુધી સંભવિત આતંકી હુમલાનું એલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો દ્વારા આગામી દિવસોમાં મંદિરો, રેલવે સ્ટેશન, સરકારી કચેરીઓ અને પોલીસ તંત્રને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ શકે છે.

Rupin Bakraniya