
Vivan Dave Table Tennis: સુરતનો માત્ર 14 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડી વિવાન રશેષ દવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યો છે. વિવાને મંગોલિયામાં યોજાયેલી WTT યુથ કન્ટેન્ડર ઉલાનબતાર 2026...

Indian Squash FISU World University Championship: ભારતીય સ્ક્વોશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. મુંબઈમાં યોજાયેલી FISU World University Squash Championshipમાં ભારતીય નૌસેનાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય નૌસેનાના PO સુરજ ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેઓ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. સુરજ ચંદના આ પ્રદર્શનથી...

કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર પાવરલિફ્ટિંગ એથ્લીટ ઝંડુ કુમારના પ્રદર્શનથી તેમના કોચ રાજિન્દર સિંહ રેહલુએ ખુશી વ્યક્ત કરી છે. ઝંડુ કુમાર વર્ષ 2023થી SAI ગાંધીનગરમાં તાલીમ લઈ રહ્યા છે. કોચે જણાવ્યું કે ઝંડુની મહેનત, સમર્પણ અને SAI ગાંધીનગરના અનુકૂળ વાતાવરણને કારણે આ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે.

India U18 Hockey Asia Cup Champion: ભારતીય U-18 પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. જાપાનના કાકામિગાહારા ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં આશિષ તાની પુર્તીએ હેટ્રિક ફટકારી હતી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ એક ગોલ નોંધાવ્યો હતો. સતત બીજી મેચમાં આશિષની...