બ

બિગ બોસ 20

Shilpa Shetty: 'બિગ બોસ'નું સ્થાન લેશે નવો રિયાલિટી શો 'પ્યાર કા પ્રેશર કુકર', શિલ્પા શેટ્ટી કરશે હોસ્ટ

Shilpa Shetty: 'બિગ બોસ'નું સ્થાન લેશે નવો રિયાલિટી શો 'પ્યાર કા પ્રેશર કુકર', શિલ્પા શેટ્ટી કરશે હોસ્ટ

Shilpa Shetty: બિગ બોસ 20 બાદ શિલ્પા શેટ્ટી 'પ્યાર કા પ્રેશર કુકર' હોસ્ટ કરશે. આ રિયાલિટી શોમાં કપલ્સ સાથે તેમના માતા-પિતા પણ સંબંધોની ગૂંચવણ ઉકેલશે.

Nancy Shukal
Bigg Boss 20: ક્યારે થશે સલમાન ખાનના શોનું ગ્રાન્ડ ફિનાલે? જાણો તારીખ

Bigg Boss 20: ક્યારે થશે સલમાન ખાનના શોનું ગ્રાન્ડ ફિનાલે? જાણો તારીખ

Bigg Boss 20: સલમાન ખાનના પોપ્યુલર ટીવી રિયાલિટી શો બિગ બોસ 20ના ગ્રાન્ડ ફિનાલે અંગે એક મોટી લેટેસ્ટ અપડેટ સામે આવી છે. ગ્રાન્ડ ફિનાલે ક્યારે થશે તે જાણો.

Nancy Shukal
Salman Khanની ફાતિમા સના શેખે પ્રશંસા કરી, ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપવા પર વ્યક્ત કરી ખુશી

Salman Khanની ફાતિમા સના શેખે પ્રશંસા કરી, ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપવા પર વ્યક્ત કરી ખુશી

Salman Khan: બિગ બોસ 20 ના "વીકેન્ડ કા વાર" માં ફાતિમા સના શેખે ટ્રોલિંગ અને બોડી શેમિંગ સામે મજબૂત વલણ અપનાવવા બદલ સલમાન ખાનની પ્રશંસા કરી.

Nancy Shukal
Salman Khanએ બોડી-શેમર્સ પર કર્યા આકરા પ્રહારો, મહિલાઓના સન્માન વિશે કરી વાત, પાપારાઝીથી થયો નારાજ

Salman Khanએ બોડી-શેમર્સ પર કર્યા આકરા પ્રહારો, મહિલાઓના સન્માન વિશે કરી વાત, પાપારાઝીથી થયો નારાજ

Salman Khan: "બિગ બોસ 20ના વીકેન્ડ કા વાર" દરમિયાન સલમાન ખાને તેની ઉંમર, વજન, દેખાવ, પરિવાર, નિષ્ફળતાઓ અને માતૃત્વ વિશે ટ્રોલ કરનારાઓના જડબાતોડ જવાબ આપ્યો છે.

Nancy Shukal
‘બિગ બોસ 20’ના પ્રોમોથી શાહરૂખ ખાનની એન્ટ્રીની અટકળો તેજ, સલમાનના ‘કરણ અર્જુન’ ડાયલોગે વધાર્યો રોમાંચ

‘બિગ બોસ 20’ના પ્રોમોથી શાહરૂખ ખાનની એન્ટ્રીની અટકળો તેજ, સલમાનના ‘કરણ અર્જુન’ ડાયલોગે વધાર્યો રોમાંચ

સલમાન ખાન ફરી એકવાર લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 20’ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. શોના નવા પ્રોમો બાદ હવે સલમાન ખાનની સાથે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની એન્ટ્રીને લઈને અટકળો તેજ બની છે.

Growth Now News