
Bangladesh Lockdown: બાંગ્લાદેશમાં અવામી લીગના લોકડાઉન વચ્ચે આગચંપી, બોમ્બ બ્લાસ્ટ અને હિંસા થઈ. સુરક્ષા માટે 3,000 જવાનો તહેનાત કરાયા અને 565 લોકોની ધરપકડ થઈ.

Bangladesh Political Crisis: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ દ્વારા 19 નવેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું.