
Balochistan Attacks: મસ્તુંગ અને કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવી ડ્રોન અને IED દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

Balochistan : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહી સંગઠનો વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બન્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.