
Ekta Nagar Rain Forest: વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Narmada News: નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ ઉપર કરજણ નદી પરના મેજર બ્રિજના બાંધકામની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટર સામે અસરકારક અને કડક પગલાં લેવામાં આવ્યા છે.

Gujarat : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળસપાટી 138.68 મીટરે પહોંચી જતા સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા સમગ્ર રાજ્યમાં આનંદની લાગણી જોવા મળી.