
Aravalli Farmer Electrocution Death: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બોરડીટીંબા ગામે વીજ કરંટ લાગતાં 32 વર્ષીય ખેડૂતનું મોત નીપજ્યું છે. ખેતરમાં મગફળી કાઢવા માટે ટ્રેક્ટર સાથે જમ્બો થ્રેશર લઈને જઈ રહ્યા...

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વર્ષ 2023માં બનેલા 5 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી જયંતિભાઈ અળખાભાઈ પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.