
Navsari Water Crisis: નવસારી મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા યોજના પાછળ રૂ. 150 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત હોવાની ફરિયાદો સામે આવી રહી...

રાજકોટ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ધરમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 900થી વધુ મકાનોમાં દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.