
Gir Gadhada Leopard Attack: ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડાના સણોસરી ગામે દીપડાના હુમલામાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે.

Dahod Breaking: દાહોદના રળીયાતી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ફેલાયેલો ભયનો માહોલ આખરે થાળે પડ્યો છે. રળીયાતી ગામમાં આવેલા ખેતરોમાં લટાર મારતો દીપડો વન વિભાગના પાંજરામાં કેદ થયો છે.