
Surat Traffic Police Bike Incident: સુરતમાં બમરોલી બ્રિજ નજીક અલથાણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રોકવાનો...

Ahmedabad: અમદાવાદમાં ISRO નજીક મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક્ટિવા પર સવાર યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં સતત વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ ખાતે ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ઓવરબ્રિજ તોડી પાડવામાં આવ્યા બાદ પણ સર્કલ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાટકેશ્વર સર્કલથી ખોખરા, અમરાઈવાડી તેમજ રુક્ષ્મણી હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો નોંધાયો નહોતો, જેના કારણે આ માર્ગો પર વાહનવ્યવહાર મોટા ભાગે યથાવત રહ્યો હતો.