
Vadodara News: ગુજરાત ATSએ વડોદરા નજીકથી શંકાસ્પદ આતંકીને હથિયારો સાથે ઝડપી પાડ્યો. મિલન હોટલમાં રોકાયો હોવાના ATSના દાવાને હોટલ માલિકે નકાર્યો.

Mumbai ATS : મહારાષ્ટ્રની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

પાટણ: અષાઢી બીજની રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગુજરાત ATS અને મધ્યપ્રદેશ ATS દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની શંકા હેઠળ વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસના સહયોગથી સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું...

UAPA Terrorist List 2026: દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા 23 લોકોને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. સરકારના જણાવ્યા અનુસાર આ તમામ વ્યક્તિઓ આતંકવાદી ભરતી, તાલીમ, નાણાંકીય મદદ, હથિયારોની સપ્લાય, સરહદ પાર...