
Jamnagar : જામનગર શહેરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાના મામલે જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jamnagar : મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના શરૂ સેક્શન રોડ પર એક મહત્વપૂર્ણ અને સુદ્રઢ વ્યવસ્થાપન અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે.