
Junagadh SOG Raid: જૂનાગઢમાં નશાના કારોબાર સામે SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા કારમાં ગાંજાની હેરફેર કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Junagadh SOG: નવરાત્રીના તહેવાર પહેલા જૂનાગઢ SOG દ્વારા ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.