
Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

Vibrant Gujarat Global Summit: ગુજરાતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે જાપાનના ટોક્યોમાં મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી.

Harsh Sanghavi Japan visit: ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાપાન સાથે સહયોગ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જાપાનના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સહયોગની નવી તકો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

North Korea : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને શનિવારે મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલના પ્રક્ષેપણનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

North Korea: નોર્થ કોરિયાએ રવિવારે પૂર્વ સમુદ્ર તરફ વધુ એક શંકાસ્પદ બેલિસ્ટિક મિસાઈલ છોડી. સાઉથ કોરિયા અને જાપાને આ ઘટનાની પુષ્ટિ કરી છે.

Asian Games 2026: ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ રવિવારે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે જાપાન રવાના થશે. પરંતુ યોગ્ય કદની જર્સીના અભાવે ખેલાડીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે FIBA U18 એશિયા કપ 2026નું આયોજન અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI), FIBA એશિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી થશે.

World’s Most Unique Airport: જાપાનનું કન્સાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી અનોખું એરપોર્ટ માનવામાં આવે છે, જે ઓસાકા ખાડીની મધ્યમાં આવેલા કૃત્રિમ ટાપુ કાંકુજીમા પર આવેલું છે. સમુદ્રની વચ્ચે બનેલા આ એરપોર્ટને બનાવવામાં 20 બિલિયન ડોલરનો ખર્ચ થયો છે, જેનો આકાર એરિયલ વ્યૂમાં લંબચોરસ સ્ટ્રીપ્સ જેવો દેખાય છે