
India EFTA trade deal: EFTA વચ્ચે થયેલા વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA)થી વર્ષ 2040 સુધીમાં 10 લાખથી 20 લાખ સુધીની પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારની નવી તકોને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો નવી દિલ્હીના ભારત મંડપ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી...

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્પેનની રાજધાની મેડ્રિડમાં સ્પેનના અર્થવ્યવસ્થા મંત્રી કાર્લોસ કુએર્પો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારત અને સ્પેન વચ્ચે નવનીકરણીય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર