
Vadodara : વડોદરા જિલ્લાના ડભોઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગંદકી જોવા મળતા તેમણે અચાનક કાફલો રોકાવ્યો હતો.

Dabhoi : ‘સ્વચ્છ ડભોઇ’ની વાતો વચ્ચે શહેરમાં જોવા મળતી ગંદકી અને સફાઈની અપૂરતી વ્યવસ્થાને લઈને ડભોઇ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.