
Banaskantha Teacher Honey Trap Case: બનાસકાંઠા જિલ્લામાં મિત્રતાના સંબંધનો ગેરલાભ ઉઠાવી સાથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી ખંડણી પડાવવાના કથિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દાંતા પંથકમાં સરકારી શાળાના શિક્ષકને યુવતી મારફતે બાલારામના...

જામનગર: જામનગરમાં વર્ષોથી સક્રિય અને સંગઠિત ગુનાખોરી માટે ચર્ચામાં રહેલી કથિત “સાયચા ગેંગ” સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધી ગેંગના 6 સભ્યોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, ફાયરિંગ, આર્મ્સ એક્ટ અને જમીન કબજા સહિત કુલ 74 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.