
Ahmedabad Heritage City : અમદાવાદમાં યોજાઈ રહેલા 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27 અંતર્ગત રમતગમતની સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ઝલક પણ જોવા મળી રહી છે.

All India Police Badminton Tournament : અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી તૃતીય 'ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026'નો ભવ્ય પ્રારંભ થયો છે.