
Surat Operation Health : સુરતમાં રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત ગ્રાહકોને સમજાવવા મનપાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Operation Health Dhaba : ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ભેળસેળ અટકાવવા આજથી 'ઓપરેશન હેલ્થ' શરૂ કરવામાં આવ્યું છે.