
112 Janrakshak Vehicles Gujarat: ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને ઇમરજન્સી સમયે ઝડપી પોલીસ સહાય પહોંચાડવા માટે રાજ્ય પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના નવા સચિવાલય...

Gujarat Police 112 Janrakshak Vehicles: રાજ્યના નાગરિકોની સુરક્ષા અને ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનાવવા ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો જોડાવા જઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી શ્રી...

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલા ગામમાંથી માનવતાને સલામ કરાવતો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં 108 ઇમરજન્સી સેવાની ટીમે વિકટ પરિસ્થિતિમાં ખેતરમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે 108 ટીમની સમયસૂચકતા, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

Ahmedabad Fire Emergency Services Rain Response: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ સતત ખડેપગે રહી નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક રાહત માટે અસરકારક કામગીરી કરી રહ્યું છે. તા. 23 જુલાઈના સમગ્ર દિવસ દરમિયાન તથા તા. 24 જુલાઈના સવારે 10:00 વાગ્યા સુધી મળીને વિભાગે કુલ 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી સફળ કામગીરી...